SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 13 [હાથનોંધ 1, પૃષ્ઠ 33 ] એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો .પ્રકાશ હતો; - ઝંખાશ હતી. મંત્રીએ આવીને તેને કહ્યું, આપ શું વિચારણામાં પરિશ્રમ લો છો ? તે યોગ્ય હોય તો આ દીનને દર્શાવી ઉપકૃત કરશો. [હાથનોંધ 1, પૃષ્ઠ 35 ] હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમાં, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; 1 નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનપે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસેં દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. 1 પાઠાન્તર :- હોત ન્યૂનસે ન્યૂનતા.
SR No.331101
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 32 to 72
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy