SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. કાયાનું નિયમિતપણું. વચનનું સ્યાદ્વાદપણું. મનનું ઔદાસીન્યપણું આત્માનું મુક્તપણું. (આ છેલ્લી સમજણ.) (હાથનોંધ 1, પૃષ્ઠ 18) આત્મસાધન દ્રવ્ય- હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર- અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ- અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ- શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. [હાથનોંધ 1, પૃષ્ઠ 19 ]. વચનસંયમ વિચનસંયમ વચનસંયમ. મનોસંયમ મનોસંયમ મનોસંયમ. કાયસંયમ કાયસંયમ કાયસંયમ.
SR No.331100
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 01 to 31
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy