SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Errorl Reference source not found. Error! Reference source not found. [હાથનોંધ 1, પૃષ્ઠ 74 ] તે આત્માની મુક્તિ થઈ શકે છે. મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. 35 [હાથનોંધ 1, પૃષ્ઠ 80]. | આત્મા- | વેદાંત જૈન | સાંખ્ય યોગ | તૈયાયિક બૌદ્ધ | નિત્ય અનિત્ય પરિણામી અપરિણામી + | સાક્ષી + | સાક્ષી-કર્તા + 36 [હાથનોંધ 1, પૃષ્ઠ 81]. સાંખ્ય કહે છે કે બુદ્ધિ જડ છે. પતંજલિ, વેદાંત એમ જ કહે છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે. વેદાંત કહે છે કે આત્મા એક જ છે. જિન કહે છે કે આત્મા અનંત છે. જાતિ એક છે. સાંખ્ય પણ તેમ જ કહે છે. પતંજલિ પણ તેમ જ કહે છે.
SR No.331100
Book TitleVachanamrut 0960 Aabhantar Parinam Nodh1 01 to 31
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy