________________ Errorl Reference source not found. Error! Reference source not found. એ સમજીને હવે ઘટતો માર્ગ લો. કારણ શોધો મા, ના કહો માં, કલ્પના કરો મા. એમ જ છે. એ પરષ યથાર્થવક્તા હતો. અયથાર્થ કહેવાનું તેમને કોઈ નિમિત્ત નહોતું. [હાથનોંધ 1, પૃષ્ઠ 46 ] મોટું આશ્ચર્ય છે કે નિર્વિકાર મનના મુમુક્ષઓ જેનાં ચરણની ભક્તિ, સેવા ઇચ્છે છે તેવા પુરુષને એક ઝાંઝવાના પાણી જેવી,.... 19 [હાથનોંધ 1, પૃષ્ઠ 47 ] તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ? લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિષહનો જય ન કરવાથી. જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે. ત્રીસ મહા મોહનીયનાં સ્થાનક શ્રી તીર્થકરે કહ્યાં છે તે સાચાં છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. 20 [ હાથનોંધ 1, પૃષ્ઠ 49 ] કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. જાણે કોઈ વિરલા યોગી.