SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 926 મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે વવાણિયા, વૈશાખ વદ 0)), સોમ, 1956 મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. ‘ક્ષાયોપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય.’ (અધ્યાત્મ ગીતા) મનન અને નિદિધ્યાસન કરતાં આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો યોગ્ય છે. શાંતિઃ
SR No.331052
Book TitleVachanamrut 0926
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy