________________ 922 સાણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલું વવાણિયા, વૈશાખ વદ 9, બુધ, 1956 સાણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલું પત્ર સ્તંભતીર્થથી આજે અત્રે મળ્યું. નડિયાદ અને વસો ક્ષેત્રે ચાતુર્માસ ત્રણ ત્રણ મુનિઓની સ્થિતિરૂપે હોય તોપણ શ્રેયસ્કર જ છે. ॐ परम शांतिः