________________ 919 પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે વવાણિયા, વૈશાખ વદ 8, મંગળ, 1956 પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. ૐ શાંતિઃ a uત થવા પર