________________ 908 જો “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા અને ‘સમયસાર'ની પ્રતો ધર્મપુર, ચૈત્ર સુદ 8, શનિ, 1956 જો સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા અને સમયસાર'ની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલાવશો. અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલાવશો અને ઉતારેલી પ્રતો અત્રે મોકલાવશો. પ્રતો ઉતારતાં હજુ અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો. शांतिः