________________ 905 મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના મોહમયી ક્ષેત્ર, પોષ વદ 12, રવિ, 1956 મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના સદુપાય છે. જેમ જેમ ઇંદ્રિયનિગ્રહ, જેમ જેમ નિવૃત્તિયોગ તેમ તેમ તે સત્સમાગમ અને સશાસ્ત્ર અધિક અધિક ઉપકારી થાય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ