________________ 893 કાગળ મળ્યો છે. કોઈ માણસે જણાવેલા સ્વપ્નાદિ મુંબઈ, ભાદ્રપદ સુદ 5, રવિ, 1955 કાગળ મળ્યો છે. કોઈ માણસે જણાવેલા સ્વપ્નાદિ પ્રસંગ સંબંધે નિવિક્ષિપ્ત રહેશો, તથા અપરિચયી રહેશો. તે વિષે કંઈ ઉત્તર પ્રત્યુત્તરાદિનો પણ હેતુ નથી. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સદ્ભુત ઉપાસનીય છે. આજ દિવસ પર્વત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. શમમ