________________ 881 પરમકૃપાળુ મુનિવર્યનાં ચરણકમળમાં મુંબઈ, અષાડ વદ 6, શુક્ર, 1955 પરમકૃપાળુ મુનિવર્યનાં ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિવર્યના મનનાર્થે મોકલવાની વૃત્તિ છે. તો મેલ વખતે તમે સ્ટેશન પર આવવાનું કરશો. મહાત્માશ્રી, તે બીજા મુનિઓને સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.