________________ 863 આત્માએ બોધ જ્યારે પરિણમી શકે છે વવાણિયા, ફા૦ વદ 10, બુધ, 1955 આત્માર્થીએ બોધ કયારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા યોગ્ય છે, જે મૂળભૂત છે. અમુક અસવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરી વિરોધ કરવો યોગ્ય છે. જે નિરોધના હેતુને દ્રઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. ૐ