SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 861 પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનું ભાષાંતર મોરબી, ફાગણ સુદ 1, રવિ, 1955 ૐ નમઃ પત્ર પ્રાપ્ત થયું. ‘પુરુષાર્થ સિદ્ધિ ઉપાય’નું ભાષાંતર ગુર્જરભાષામાં કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ‘આત્મસિદ્ધિ’ સ્મરણાર્થે યથાઅવસર આજ્ઞા પ્રાપ્ત થવા યોગ્ય છે. વનમાળીદાસે ‘તત્વાર્થસૂત્ર’ વિશેષ કરી વિચારવું યોગ્ય છે. હિંદી ભાષા ન સમજાતી હોય તો ઊગરીબહેને કુંવરજી પાસેથી તે ગ્રંથ શ્રવણ કરી સમજવો યોગ્ય છે. શિથિલતા ઘટવાનો ઉપાય જીવ જો કરે તો સુગમ છે.
SR No.330987
Book TitleVachanamrut 0861
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy