________________ 858 જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય ઈડર, પોષ, 1955 मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणि?अत्थेसु, थिरमिज्छह जड़ चित्तं विचित्तझाणप्पसिद्धीए / / 49 / / पणतीस सोल छप्पण चद् दुगमेगं च जवह झाएह; परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण / / 50|| જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે. તેનું જાપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરૂના ઉપદેશથી જાણવું યોગ્ય છે. जं किंचि वि चिंतंतो णिरीहवित्ती हवे जदा साह, लणय एयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं / / 16 / / - द्रव्यसंग्रह ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિમાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે.