________________ 857 આત્માર્થી ભાઈ અંબાલાલ તથા મુનદાસ ઈડર, માર્ગo વદ0)), ગુરૂ, સવારે, 1955 ૐ નમઃ આત્માર્થી ભાઈ અંબાલાલ તથા મુનદાસ પ્રત્યે, સ્તંભતીર્થ. મુનદાસનો લખેલો કાગળ મળ્યો. વનસ્પતિ સંબંધી ત્યાગમાં અમુક દશથી પાંચ વનસ્પતિનો હાલ આગાર રાખી બીજી વનસ્પતિથી વિરામ પામતાં આજ્ઞાનો અતિક્રમ નથી. તમ વગેરેને હાલ અભ્યાસાદિ કેમ વર્તે છે? સદેવગુરૂશાસ્ત્રભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. શ્રી ૐ