________________ 840 મોક્ષમાર્ગપ્રકાશ' ગ્રંથ વિચાર્યા પછી મોહમયીક્ષેત્ર, શ્રાવ સુદ 15, સોમ, 1954 મોક્ષમાર્ગપ્રકાશ' ગ્રંથ વિચાર્યા પછી ‘કર્મગ્રંથ' વિચારવાથી પણ સાનુકૂળ થશે. દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. ‘યોગશાસ્ત્રમાં તેના ઘણા પ્રસંગો છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા યોગ્ય છે.