________________ 835 મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો મુંબઇ, જયેષ્ઠ વદ 4, બુધ, 1954 ૐ નમઃ મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. વળી તેમાં આ દુષમકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહપુણ્યવાનપણું છે. સત્સમાગમના વિયોગમાં સશાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશય કરવા યોગ્ય છે. ઉત્પાદ વ્યય > આ ભાવ એક વસ્તુમાં એક સમયે છે. પૂર્વ જીવ અને પરમાણુઓનો જીવો જીવ માન પરમાણુ ભાવ પરમાણુઓ સંયોગ