________________ 830 “મોક્ષમાર્ગપ્રકાશ' આદિથી અંત સુધી તમારે મોરબી, ચૈત્ર વદ 12, રવિ, 1954 ‘પંચાસ્તિકાય' ગ્રંથ બુકપોસ્ટ રજિસ્ટર્ડ કરીને મોકલવાનું બને તો કરશો. મોક્ષમાર્ગપ્રકાશ' આદિથી અંત સુધી તમારે, છોટાલાલ, ત્રિભોવને, કલાભાઇએ, ધુરીભાઇએ અને ઝવેરભાઇ વગેરેએ વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય છે. નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શાસ્ત્રાવલોકન કર્તવ્ય છે.