________________ 809 ઘણી વાર તમ વગેરેથી લિખિત પત્રો અમને મળ્યાં હોય મુંબઈ, આસો સુદ 8, રવિ, 1953 ઘણી વાર તમ વગેરેથી લિખિત પત્રો અમને મળ્યાં હોય છે, અને તેની પહોંચ પણ લખવાનું અશક્ય થઇ આવે; અથવા તો તેમ કરવું યોગ્ય ભાસે છે. આટલી વાત સ્મરણમાં રહેવા લખી છે. તેવો પ્રસંગ બન્યું જીવને વિષે કંઇ તમારા પત્રાદિના લેખન દોષથી એમ બન્યું હશે કે કેમ એ આદિ વિકલ્પ ન થવા અર્થે આ સ્મરણ રાખવાને લખ્યું છે. જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. તમારા સમીપ સત્સંગીઓને સમસ્થિતિએ યથાવ