________________ 805 તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને મુંબઈ, ભાદરવા સુદ 9, રવિ, 1953 તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને અત્ર ક્ષણ પર્યત તમારો કોઇનો મારાથી કંઇ અપરાધ કે અવિનય થયો હોય તે ખમાવું છું. $ ફેણાયથી ભાઇ પોપટનું પતું મળ્યું હતું. હાલ કોઇ સદગ્રંથ વાંચવા તેમને જણાવશો. એ જ વિનંતિ.