________________ 804 મુનિપથાનુગામી શ્રી લલ્લુજી આદિ મુમુક્ષુઓ મુંબઈ, ભાદરવા સુદ 9, રવિ, 1953 મુનિપથાનુગામી શ્રી લલ્લુજી આદિ મુમુક્ષુઓ તથા શુભેચ્છાયોગ્ય ભાવસાર મનસુખલાલ આદિ મુમુક્ષુઓ, શ્રી ખેડા. અત્ર ક્ષણ પર્યત તમારો કંઇ પણ અપરાધ કે અવિનય આ જીવથી થયો હોય તે નમ્ર ભાવથી ખમાવું