________________ 803 તમારો કાગળ મળ્યો છે. અત્ર ક્ષણ પર્યત તમારો તથા તમારા મુંબઈ, ભાદરવા સુદ 9, રવિ, 1953 શુભેચ્છાયોગ્ય, તમારો કાગળ મળ્યો છે. અત્ર ક્ષણ પર્યત તમારો તથા તમારા સમાગમવાસી ભાઇઓનો કોઇ પણ અપરાધ કે અવિનય મારાથી થયો હોય તે નમ્રભાવથી ખમાવું છું. ૐ