SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 784 સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના મુંબઇ, અસાડ સુદ 4, રવિ, 1953 સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિ:સંદેહ અનુભવ થાય છે. અત્રેથી ‘યોગવાસિષ્ઠાનું પુસ્તક મોકલ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરી વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે.
SR No.330910
Book TitleVachanamrut 0784
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy