________________ 734 શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી વવાણિયા, માગશર વદ 11, બુધ, 1953 શ્રી સુભાગ્યાદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવું અશક્ય છે. અત્રે થોડા દિવસ સ્થિતિ હજુ થશે એમ સંભવે છે.