________________ 705 આજ દિવસ પર્વતમાં આ આત્માથી વડવા, ભાદ્રપદ સુદ 11, ગુરૂ, 1952 આજ દિવસ પર્વતમાં આ આત્માથી મન, વચન, કાયાને યોગે તમારા સંબંધી જે કંઈ અવિનય, આશાતના કે અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી નમ્રતા ભાવે મસ્તક નમાવીને બે હાથ જોડી ખમાવું છું. તમારા સમીપવાસી ભાઈઓને તે જ પ્રમાણે ખમાવું છું.