________________ 675 મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી મુંબઈ, ફાગણ વદ 5, બુધ, 1952 બે પત્ર મળ્યાં છે. મિથ્યાત્વના પચ્ચીસ પ્રકારમાંથી પ્રથમના આઠ પ્રકારનું સમ્મસ્વરૂપ સમજવા માટે પૂછ્યું તે તથારૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. સુંદર કહત ઐસો, સાધુ કોઉ શૂરવીર, વૈરિ સબ મારિકે, નિચિંત હોઈ સૂતો હૈ: