________________ 666 ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં મુંબઈ, પોષ વદ 12, રવિ, 1952 ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે, અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્દેિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા છે, અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.