________________ 641 દેખતભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય મુંબઈ, આસો સુદ 12, સોમ, 1951 ‘દેખતભૂલી ટળે તો સર્વ દુ:ખનો ક્ષય થાય’ એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ?