________________ 639 કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય રાણપુર, આસો સુદ 2, શુક્ર, 1951 કંઈ પણ, બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણાદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચારાર્થે શ્રવણ કરવા યોગ્ય છે.