________________ 578 તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય મુંબઈ, ચૈત્ર સુદ 14, શનિ, 1951 મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકસાન ગયું છે. તમને સૌને ભલામણ છે, કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણ. રાયચંદના યથાયોગ્ય.