________________ પર વિશેષ વિનંતિ કે તમ સૌ ભાઈઓ મુંબઈ, ભાદરવા સુદ 8, શુક્ર, 1950 શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ, કૃષ્ણદાસાદિ સર્વ મુમુક્ષ જન પ્રત્યે, શ્રી મોહમયી ક્ષેત્રથી .... આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે. વિશેષ વિનંતિ કે તમ સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યત અમારાથી કંઈ પણ મન, વચન, કાયાના યોગે જાણતાં કે અજાણતાં અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંતઃકરણથી ખમાવું છું. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્ર0