________________ 514 નિસારપણું અત્યંતપણે જાણ્યા છતાં મુંબઈ, શ્રાવણ સુદ 14, બુધ, 1950 નિઃસારપણું અત્યંતપણે જાણ્યા છતાં, વ્યવસાયનો પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાનો હેતુ થાય છે, તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખમીએ છીએ. એ જ વિનંતિ. આ૦ પ્ર0