________________ 507 અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. મુંબઈ, જેઠ સુદ 11, ગુરૂ, 1950 અત્રે ઉપાધિનું બળ એમ ને એમ રહ્યા કરે છે. જેમ તે પ્રત્યે ઉપેક્ષા થાય છે તેમ બળવાન ઉદય થાય છે; પ્રારબ્ધ ધર્મ જાણી વેડવા યોગ્ય છે; તથાપિ નિવૃત્તિની ઇચ્છા અને આત્માનું ઢીલાપણું છે, એવો વિચાર ખેદ આપ્યા રહે છે. કંઈ પણ નિવૃત્તિનું સ્મરણ રહે એટલો સત્સંગ તો કર્યા રહેવું યોગ્ય છે. આO સ્વ૦ પ્રણામ.