________________ 484 અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી મોહમયી, માહ વદ 8, ગુરૂ, 1950 પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિષે ગુણનું વિશેષ સ્પષ્ટપણે વર્તે છે. ઘણું કરીને હવેથી જો બને તો નિયમિતપણે કંઈ સત્સંગવાર્તા લખશો. આ૦ સ્વીથી પ્રણામ.