________________ 478 ઉપાધિના યોગથી ઉદયાધીનપણે મુંબઈ, કારતક સુદ 13, 1950 ઉપાધિના યોગથી ઉદયાધીનપણે બાહ્ય ચિત્તની ક્વચિત્ અવ્યવસ્થાને લીધે તમ મુમુક્ષ પ્રત્યે જેમ વર્તવું જોઈએ તેમ અમારાથી વર્તી શકાતું નથી. તે ક્ષમા યોગ્ય છે, ખચીત ક્ષમા યોગ્ય છે. એ જ નમ્ર વિનંતી. આ૦ સ્વ૦ પ્રણામ.