________________ Errorl Reference source not found. Error! Reference source not found. 476 જે ઈશ્વરેચ્છા હશે તે થશે મુંબઈ, આશ્વિન, 1949 જે ઈશ્વરેચ્છા હશે તે થશે, માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે, અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. નિષ્કામ ય૦