________________ 388 જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે મુંબઈ, શ્રાવણ સુદ 4, બુધ, 1948 જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે' એમ શ્રીકૃષ્ણ કહે છે.' આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. 1 ભગવદ્ ગીતા અ.ર, શ્લો. 69