________________ 386 ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ મુંબઈ, અસાડ વદ 0)), 1948 પત્રો પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ ઉદયપણે છે. ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે, જે વર્તે છે તે થોડા કાળને વિષે પરિપક્વ સમાધિરૂપ હોય છે. સમાત્મપ્રદેશ સ્થિતિએ યથાયોગ્ય. શાંતિઃ