________________ 351 જેમ બને તેમ સદ્વિચારનો પરિચય થાય તેમ કરવા, મુંબઈ, ચૈત્ર સુદ 9, બુધ, 1948 બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે. જેમ બને તેમ સદ્વિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. પ્રણામ.