________________ 342 દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું? મુંબઈ, ફાગણ વદ 6, શનિ, 1948 અત્ર ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે. દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું? અથવા દુષમકાળ કયો કહેવાય ? અથવા કયાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન. લિ૦ બોધબીજ.