________________ 325 જબહીનેં ચેતન વિભાવસો ઉલટિ આપુ મુંબઈ, માહ વદ 9, સોમ, 1948 જબહીતે ચેતન વિભાવસોં ઉલટિ આપુ, સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ, તબહી જો જો લેને જોગ સો સો સબ લીનો, જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીનો હૈ, લેવકો ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.” - કેવી અદ્ભુત દશા ? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. પ્રણામ પહોંચે.