________________ 320 જીવ નવિ પગલી નૈવ પુગલ કદા, પગલાધાર નહીં તાસ રંગી મુંબઈ, માહ સુદ 13, બુધ, 1948 (રાગ-પ્રભાતને અનુસરતો) જીવ નવિ પુષ્યલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી; પર તણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગી; (શ્રી સુમતિનાથનું સ્તવન-દેવચંદ્રજી.) પ્રણામ પહોંચે.