________________ 314 જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે મુંબઈ, પોષ સુદ 11, સોમ, 1948 જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્વ ચિત્ત ચાવે.