SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 311 અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો સાયકભાવ રે મુંબઈ, પોષ સુદ 3, રવિ, 1948 અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો સાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાયો રે; જ્ઞાનક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે. રાયસિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાયો રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાયો રે. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ વણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નરનારી રે.
SR No.330431
Book TitleVachanamrut 0311
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy