________________ 310 અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે મુંબઈ, પોષ સુદ 3, 1948 અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો લાયકભાવ રે; સંયમ શ્રેણિ ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેરે રે, ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમકિતદ્રષ્ટિને હેરે રે. યોગનાં બીજ ઈહાં ગ્રહે, ‘જિનવર’ શુદ્ધ પ્રણામો રે; ‘ભાવાચારજ’ સેવના, ભવ ઉગ સુઠામો રે. જનક વિદેહી વિષે લક્ષમાં છે.