________________ 309 (આત્માની અભેદચિંતનારૂપ) મુંબઈ, માગશર વદ 0)), ગુરૂ, 1948 “અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો લાયકભાવ રે; સંયમ શ્રેણિ ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે.” (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ(જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ઉપરનાં વચનો અતિશય ગંભીર છે. લિ૦ યથાર્થ બોધસ્વરૂપના યથાર્થ