________________ 290 એક દશાએ વર્તન છે, અને એ દશા હજુ ઘણો વખત રહેશે એક દશાએ વર્તન છે, અને એ દશા હજુ ઘણો વખત રહેશે. ત્યાં સુધી ઉદયાનુસાર પ્રવર્તન યોગ્ય જાણ્યું છે, માટે કોઈ પણ પ્રસંગે પત્રાદિની પહોંચ મળતાં વિલબં થાય અથવા ન મોકલાય, અથવા કંઈ ન જણાવી શકાય તો તે શોચ કરવા યોગ્ય નથી, એમ દ્રઢ કરીને અત્રેનો પત્રપ્રસંગ રાખજો.