________________ 278 આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે વિવાણિયા, ભાદ્રપદ વદ 10, રવિ, 1947 ‘આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિર્ગથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.” - 1શ્રીમદ્ ભાગવત, 1 સ્કંધ, 7 અ., 10 શ્લોક. 1 आत्मारामारच मुनयो नग्रिंथा अप्युरुक्रमे / कुर्वन्त्यहैतुकी भक्तमित्थिंभूतगुणो हरः / / સ્કંધ 1, એ. 7, શ્લોક 10