________________ 272 જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે વવાણિયા, ભાદ્રપદ વદ 4, ભોમ, 1947 જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. લિ૦ અપ્રગટ સત