________________ 268 છેવટનો ખુલાસો એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપશું. રાળજ, ભાદ્રપદ, 1947 (પ્રશ્ન) (ઉત્તર) ફલદય ઝીશ પ્રાંદી ઇશ્નો ? આત્રલ નાયદી (થ્વીયથ કુલુસોશ્ચયયાદી.) આંથે ઝીશ ઝષે ખાં? ઝષે થાં. થેપે ફયાર ખેય ? હધ ધુલદી. અક્ષર ધામથી (શ્રીમતુ પુરુષોત્તમમાંથી.) પ્રથમ જીવ ક્યાંથી આવ્યો ? અંતે જીવ જશે ક્યાં ? જશે ત્યાં. તેને પમાય કેમ ? સગુરૂથી. છેવટનો ખુલાસો એ છે કે, હવે એમાંથી જે જે પ્રશ્ન ઊઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે; અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપશું. (ઈશ્વરેચ્છા હશે તો.)